
શ્રી નાગજીભાઈ દેસાઈ
તંદુરસ્ત સમાજની રચના માટે એક વિચારક, અધ્યયનશીલ અને જાગ્રત એવો મળે કે જેનું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ સમ્યકપણે થયેલ હોય એવા માનવીઓનો સમૂહ એટલે તંદુરસ્ત સમાજ …
મૈત્રી વિદ્યાપીઠ શિક્ષણનાં કામની સાથે બીજા માટે ઘસાઈ ઉજળા થનાર સમર્પિત ભાવનાવાળા શિક્ષણ સન્યાસીઓ તૈયાર કરવા મથે છે. શિક્ષક બની જીવનલક્ષી કેળવણી દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક ચારિત્ર્ય તથા રાષ્ટ્રીય ચારીત્ર્યનું નિર્માણ થાય તો જરૂર સમાજને તંદુરસ્ત માણસ ધરાવતો નાગરિક મળે …
— શ્રી નાગજીભાઈ દેસાઈ
