
શ્રી ચીનુભાઈ એચ. શાહ
મૈત્રી વિદ્યાપીઠ દ્વારા શિક્ષણ ક્ષેત્રે તૈયાર થનાર વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય ભાવનાવાળા શોભતા નખશીખ શિક્ષક હોય છે. રાષ્ટ્રીય સ્તરે ઉચ્ચત્તમ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા બદલ સમગ્ર ટ્રસ્ટીમંડળ તથા સ્ટાફગણ અભિનંદનને પાત્ર છે ….
હરી ઓમ …
— શ્રી ચીનુભાઈ એચ. શાહ
